અમારા AI સાધનો (AI Tools)
કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) નો રોજિંદા જીવન અને ધંધામાં કેવી રીતે ઉપયોગ કરવો? અહીં આપેલા તમામ સાધનો સંપૂર્ણપણે ગુજરાતીમાં છે.
ગુજ્જુ AI Chat
તમારી ભાષા ગુજરાતીમાં સામાન્ય વાતચીત કરવા અને ગમે તેવા પ્રશ્નોના જવાબો મેળવવા માટે.
Business Writer AI
ખાસ ગુજરાતી ધંધાના પ્રચાર માટે વોટ્સએપ મેસેજ, પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન અને ઓફર કોપી બનાવવા.
પ્રવેશ સારથી (Admission Guide)
ધોરણ ૧૦/૧૨ પછી શું કરવું? કૉલેજ એડમિશન, સરકારી સીટો અને કારકિર્દી અંગે સંપૂર્ણ માર્ગદર્શન.
AI ક્વિઝ (AI Quiz)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સામાન્ય જ્ઞાન અંગે રસપ્રદ પ્રશ્નોના ઉત્તરો આપી ટેસ્ટ આપો.
હોમવર્ક AI (Homework Helper AI)
તમારા પ્રશ્નનો ફોટો પાડો અથવા પ્રશ્ન લખો અને ગુજરાતીમાં સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ મેળવો.
ભાવતાલ કોચ AI
ગુજરાતના શાકભાજી કે કાપડ માર્કેટમાં દુકાનદાર સાથે ભાવતાલ (Bargaining) કરવાની મજેદાર પ્રેક્ટિસ કરો.
બા નો ઠપકો (Baa Roaster Bot)
દાદીમા પાસે આખો દિવસ ફોન વાપરવાનો કે મોડા ઉઠવાનો મીઠો ઠપકો અને મસ્તીના આશીર્વાદ મેળવો.
પ્રોમ્પ્ટ જનરેટર
ચેટબોટ્સ માટે શ્રેષ્ઠ અને સચોટ પ્રોમ્પ્ટ્સ (સૂચનાઓ) ઓટોમેટિક તૈયાર કરવાનું સરળ સાધન.
AI ફ્લેશકાર્ડ્સ
AI ના ટેકનિકલ શબ્દો અને વ્યાખ્યાઓ સરળ રીતે ચિત્રો અને ફ્લિપ કાર્ડ દ્વારા ઝડપથી યાદ રાખો.
Python ઓનલાઇન એડિટર
કોઈપણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વિના સીધા બ્રાઉઝરમાં પાયથોન કોડ રન કરી પ્રોગ્રામિંગ શીખો.
ગુજરાતી જોડણી સુધારક
ગુજરાતી ટેક્સ્ટ પેસ્ટ કરો — AI જોડણી, વ્યાકરણ અને વિરામ ચિહ્ન ઝડપથી સુધારી આપશે. Students, businesses, teachers — સૌ માટે.
કોડ સમજાવનાર (Code Explainer)
કોઈ પણ પ્રોગ્રામિંગ કોડ (Python, Java, etc.) પેસ્ટ કરો અને સરળ ગુજરાતીમાં સ્ટેપ-બાય-સ્ટેપ સમજો.